ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં દિવાળીની ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.2999ની ખરીદી ઉપર રૂ. 2999નું વાઉચર ફ્રી આપવામાં આવે છે. અહીં ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી હોય આજે જ શોપિંગ કરવા પધારો. મોરબીના ઉમિયાચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આરકેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બાટા સ્ટોર કાર્યરત છે. જ્યાં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમો મળે છે. અહીં દિવાળી નિમિતે ખાસ ઓફર મુકાઈ છે. જેમાં રૂ. 2999ની ખરીદી ઉપર રૂ. 499, રૂ. 1000 અને રૂ. 1499 એમ કુલ રૂ. 2999ની કિંમતના ત્રણ વાઉચર આપવામાં આવે છે. જેમાં રૂ. 499નું વાઉચર રૂ. 1499ની એસેસરીઝની ખરીદી ઉપર યુઝ કરી શકાશે. રૂ. 1000નું વાઉચર રૂ. 3999ની ફૂટવેર આઇટમો ઉપર યુઝ કરી શકાશે. રૂ. 1500નું વાઉચર રૂ. 5999ની ખરીદી ઉપર યુઝ કરી શકાશે. આ ઉપરાંત અહીં રૂ. 2000 ઉપરની ખરીદીમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર અલગથી 7.5 ટકા સુધીનું કેશબેક પણ મળશે. તો આપના પરિવારની ફૂટવેરની ખરીદી કરવા બાટા સ્ટોરમાં પધારો અને ઓફરનો લાભ લ્યો. વધુ વિગત માટે મો.નં.9904519090