વાંકાનેર : ખેલ મહાકુંભ અંતર્ગત વાંકાનેર ખાતે ચંદ્રપુર મહમદી લોકશાળામાં ગત તા. 23 સપ્ટે.ના રોજ શૂટિંગ વોલીબોલ સ્પર્ધા પટૌડી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ કેટેગરીમાં મોરબી તાલુકાની ઉમા સ્પોર્ટ્સ ટીમએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી વિજેતા ઘોષિત થઇ હતી. આ તકે કોચ તરફથી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274