હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના રોજ હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે.