Everything in your hand : મોરબીના સિરામિક ઉદ્યોગોનો લાઈવ સ્ટોક અને કેટલોગ એક જ સેકન્ડમાં જોવા મળશે, ગ્રાહકોને સંપૂર્ણ વિગતો માત્ર એક ક્લિક ઉપર મોકલી શકાશે : સાઈન ઇન એકદમ ફ્રીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સમય સાથે તાલમેલ જરૂરી છે. હાલ જમાનો ડિજિટલનો છે. ત્યારે ટાઇલ્સનું ટ્રેડિંગ પણ ડિજિટલી થાય તેવા હેતુથી EVS ટાઇલ્સ ઓનલાઈન સિરામિક એપ લોન્ચ કરવામાં આવી છે. જેનાથી ટાઇલ્સ ટ્રેડિંગનું કામ હવે સેકન્ડોમાં થઈ જશે. આ એપ્લિકેશનની ખાસિયત જોઈએ તો તેમાં ટ્રેડર્સને ટાઇપ્સ, સાઈઝ અને ગ્રેડ આ 3 ફિલ્ટર મળે છે. એટલે ટ્રેડર્સને જે પ્રકારની ટાઇલ્સ જે પ્રકારની સાઈઝમાં અને ગ્રેડમાં જોઈએ છે તે તુરંત જ મળી જશે. વધૂમાં ટ્રેડર્સ જે ટાઇલ્સ સિલેક્ટ કરે છે. તેમાં પીડીએફ વ્યુ, શેર અને ડિટેઇલ કોપી આવા ઓપ્સન મળે છે. એટલે ટ્રેડર્સ તેના ગ્રાહકને ડાયરેક્ટ વોટ્સએપમાં ટાઇલ્સની તમામ ડિટેઇલ મોકલી શકે છે.આમ આવા અનેક ફીચર્સ સાથે આ એપનું આજે જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એટલે હવે ટાઇલ્સ ટ્રેડિંગ માટે ટ્રેડર્સે ક્યાંય જવાની જરૂર નથી. સિરામિક એકમોમાં કેટલો સ્ટોક છે, કેવો સ્ટોક છે તે તમામ માહિતી માત્ર આંગળીના ટેરવે જ મળી જવાની છે. તો આજે જ આ એપ ઉપર સાઈન અપ કરો. જેની કોઈ પણ પ્રકારની ફી નથી. __________________________________વધુ વિગત માટે રવિભાઈ અઘેરામો.નં.9904002041નિશિથભાઈ સરડવામો.નં.9904002042__________________________________એન્ડ્રોઇડ માટે ગૂગલ પ્લે સ્ટોરની લિંકplay.google.com/store/apps/details?id=com.evs_tiles__________________________________એપલ માટે એપ સ્ટોરની લિંકapps.apple.com/in/app/evs-tiles-online-ceramic-app/id6670401587__________________________________