2 લકઝરીયસ બેન્કવેટ હોલ, 8 એસી રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ, ઓમ ડેકોરેટર્સ (રાજકોટ) દ્વારા પ્રસંગને અનુરૂપ મનમોહક ડેકોરેશનની પણ સુવિધા (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ભરતવન ફાર્મમાં દરેક પ્રસંગોની ઉજવણી જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. કારણકે અહીં આહલાદક વાતાવરણ વચ્ચે તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેથી પ્રસંગમાં આવેલા મોંઘેરા મહેમાનો દરેક ક્ષણને મન ભરીને ખૂબ કમ્ફર્ટથી માણી શકશે. મોરબી નજીક નેશનલ હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું ભરતવન ફાર્મ -1 અને 2 અનેક સુવિધાથી સજ્જ છે. સગાઈ વિધિ, લગ્ન, રિસેપશન, સંગીત સંધ્યા, બર્થડે પાર્ટી, ગોત્રીજ, કોર્પોરેટ મિટિંગ, ગેટ ટુ ગેધર, બેબીશાવર જેવા પ્રસંગો માટે ભરતવન ફાર્મ બેસ્ટ લોકેશન છે. અહીં પ્રસંગની ઉજવણી માટે બન્ને પાર્ટી પ્લોટમાં 50 હજાર સ્કવેર ફૂટના વિશાળ લોન એરિયા છે. સાથે 50 હજાર સ્કવેર ફૂટનો પાર્કિંગ એરિયા છે. 600 લોકોની ક્ષમતા ધરાવતા બે અદ્યતન હોલ છે. એસી અને સોલાર સહિતની સુવિધા સાથે 8 રૂમ પણ છે. અહીંના એક ગ્રાઉન્ડમાં 1500થી વધુ લોકો પ્રસંગ માણી શકે છે. આ પ્રકારના કુલ 2 ગ્રાઉન્ડ અહીં ઉપલબ્ધ છે. ભરતવન ફાર્મ તમામ પ્રસંગોને અનુરૂપ ડેકોરેશનની પણ વ્યવસ્થા છે. ભરતવન ફાર્મ ઓમ ડેકોરેટર્સ દ્વારા સંચાલન થાય છે. ઉપરાંત અહીં વ્રજ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ ઇવેન્ટનું પણ સંચાલન કરી આપવામાં આવે છે. વર- કન્યાની એન્ટ્રી, લગ્નગીત, દાંડિયાં રાસ અન્ય કોઈ પણ લગ્ન ઇવેન્ટ અહીંથી જ મેનેજ કરી આપવામાં આવે છે. આપના પ્રસંગને દીપવવા માટે ભરતવન ફાર્મ શ્રેષ્ઠ લોકેશન છે. તો આ લોકેશનનો લ્હાવો એક વખત અચૂકપણે લેવા જેવો છે. ડેસ્ટિનેશન વેડિંગ સાસણ ગીર તે પણ ફાઈવ સ્ટાર કેટેગરીના રિસોર્ટમાં જ તેનું સંપૂર્ણ આયોજન ઓમ ડેકોરેટર્સ (રાજકોટ) કરશે. મોરબીવાસીઓ માટે હવે ડેસ્ટિનેશન વેડિંગ કરવા પણ સરળ બન્યા છે. તે પણ ઓમ ડેકોરેટર્સની સંગાથે અનેકવિધ આકર્ષણો મળશે. કુદરતી સૌંદર્ય અને ફાઈવ સ્ટાર રિસોર્ટ સાથે લગ્ન પ્રસંગને જીવનભરનું સંભારણું બનાવી દેવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 83205 71753 અથવા 76000 06714 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.