વિન્ટર સ્પેશિયલ પેકેજનું બુકીંગ શરૂ : પ્રીમિયમ પેકેજ પ્રીમિયમ હોટેલ સાથે, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીના પ્રીમિયમ લોકો માટે બેસ્ટ વોએજ પ્રા. લી. વિન્ટર સ્પેશિયલ ઓફર્સ સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, આઇસલેન્ડ, જાપાનના સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.બેસ્ટ વોએજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાંસરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટઓસ્ટ્રેલિયા બોનાન્ઝાઆ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 19 જાન્યુઆરી, 9 ફેબ્રુઆરી, 8 માર્ચથી શરૂ થશે. જેમાં ગોલ્ડ કોસ્ટ માં 4 રાત્રી, કેર્ન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી અને સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે.નેચરલી ન્યુઝીલેન્ડઆ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 20 ફેબ્રુઆરીએ શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, પાહિઆ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 2 રાત્રી, કવીન્સ ટાઉન માં 4 રાત્રી, ક્રાઇસ્ટચર્ચ માં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 11 ડિનર સામેલ છે.માર્વલેસ ન્યુઝીલેન્ડઆ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 20 ફેબ્રુઆરીએ શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, પાહિઆ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 2 રાત્રી, કવીન્સ ટાઉન માં 4 રાત્રી, ક્રાઇસ્ટચર્ચ માં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 11 બ્રેકફાસ્ટ, 4 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 10 ડિનર સામેલ છે.ડિસ્કવરી સાઉથ આફ્રિકાઆ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. ટુર 20 જાન્યુઆરી, 20 ફેબ્રુઆરી, 22 માર્ચ થી શરૂ થશે. જેમાં કેપ ટાઉનમાં 3 રાત્રી, ગાર્ડન રુટ માં 4 રાત્રી, સન સિટી માં 2 રાત્રી, જ્હોનિસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 10 બ્રેકફાસ્ટ, 09 લંચ, 10 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.આઇકોનીક આઇસલેન્ડ વિથ શેફઆ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 25 ફેબ્રુઆરી, 21 માર્ચ અને 15 એપ્રિલથી શરૂ થશે. જેમાં રિયકજાવીકમાં 3 રાત્રી, એકુરયેરીમાં 2 રાત્રી, બોરગારનેસમાં 2 રાત્રી, વીકમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 9 બ્રેકફાસ્ટ, 8 લંચ, 9 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.ચેરી બ્લોસમ જાપાનઆ પેકેજ 8 રાત્રી અને 9 દિવસનું છે. ટુર 26 માર્ચથી શરૂ થશે. જેમાં ટોકયોમાં 3 રાત્રી, હીરોસીમામાં 2 રાત્રી અને ઓસાકામાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 8 બ્રેકફાસ્ટ, 7 લંચ, 8 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.લેન્ડ ઓફ રાઈઝિંગ સુશી જાપાનઆ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. ટુર 11 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં ટોકયોમાં 2 રાત્રી, કાવાગુચીકમાં 1 રાત્રી, નગાનોમાં 1 રાત્રી, કાનાઝાવામાં 2 રાત્રી, હીરોસીમામાં 1 રાત્રી અને ઓસાકામાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 10 બ્રેકફાસ્ટ, 9 લંચ, 10 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.વધુ વિગત માટેપંકજભાઈ મો.નં. - 8511116314હુસેનભાઈ મો.નં. - 9558817681અન્ય ટુર્સ● મલેશિયા- સિંગાપોર વિથ ક્રુઝ● બાલી● શ્રીલંકા● બાકુ● વિયેતનામ● આઇસલેન્ડ● દુબઇ