પીઝા સેન્ડવીચ, બર્ગર, મેગી, ફ્રેન્કી, ફ્રેન્ચ ફ્રાઈસ, પાસ્તા, ગાર્લીક બ્રેડ, આઈસ્ક્રીમ, પુરી શાક ગાંઠિયા, બટેકા ભૂંગળા, ભેળ સહિતની નાસ્તાની અનેક વેરાયટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પરિવાર કે મિત્રો સાથે નિરાંતે બેસીને નાસ્તાની લિજ્જત માણવા હવે દૂર હાઇવે ઉપર જવાની જરૂર નથી. કારણકે મોરબી શહેરમાં જ HN કાફે ઝોનનો પ્રારંભ થયો છે. તો એક વખત અહીં જરૂર પધારો.મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર નવયુગ પ્રિ સ્કૂલના ગ્રાઉન્ડના HN કાફે ઝોન શરૂ થયું છે. અહીં આકર્ષક સીટીંગ એરિયા છે. અહીં પીઝા, સેન્ડવીચ, બર્ગર, મેગી, ફ્રેન્કી, ફ્રેન્ચ ફ્રાઈસ, પાસ્તા, ગાર્લીક બ્રેડ, આઈસ્ક્રીમ, પુરી શાક ગાંઠિયા, બટેકા ભૂંગળા, ભેળ સહિતની આઇટમો મળે છે. અહીં તમામ આઇટમો એકદમ હાઇજેનિક રીતે તૈયાર કરવામાં આવે છે.તો પરિવાર કે મિત્રોને સાથે લઈ આજે જ અહીંનો ચટાકેદાર નાસ્તો ટ્રાય કરો...HN કાફે ઝોનનવયુગ પ્રિ સ્કૂલલીલાપર કેનાલ રોડ, મોરબીમો.નં.8141132999