અહીં પાણીપુરી, ભેળ, સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ પુરી, લસણીયા બટેટા અને રસાવાળા બટેટા સહિતની અનેકવિધ ગુણવતાયુક્ત આઇટમો ઉપ્લબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીની રાધે પાણીપુરીના નાસ્તામાં હેલ્ધી અને ચટાકેદાર બન્ને ગુણોનો સમન્વય જોવા મળે છે. અહી પાણીપુરી, ભેળ, સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ પુરી, લસણીયા બટેટા અને રસાવાળા બટેટા સહિતની અનેકવિધ ગુણવતાયુક્ત આઇટમો ઉપ્લબ્ધ છે. ઉપરાંત અહીંની ચોખ્ખાઈ તેમજ સ્વાદ ઉડીને આંખે અને જીભે વળગે તેમ છે. હાલ હરીફાઈ અને ભેળસેળ ભર્યા માહોલમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત નાસ્તો મળવો મુશ્કેલ બન્યો છે. ત્યારે મોરબીમા રવાપર ચોકડી પાસે કોહિનૂર કોમ્પ્લેક્ષમાં શોપ નંબર 41મા આવેલ રાધે પાણીપુરીમાં ગુણવત્તાયુક્ત નાસ્તો મળે છે. રાધે પાણીપુરીમા નાસ્તાની ગુણવતા સાથે તેનો સ્વાદ પણ ઉત્તમ કક્ષાનો છે.જેથી જ ખૂબ ટૂંકા ગાળામાં રાધે પાણીપુરીએ શહેરમાં ખૂબ ચાહના મેળવી છે. અહીં પાણીપુરી, ભેળ, સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ પુરી, લસણીયા બટેટા, રસાવાળા બટેટા, છાસ, સિંગ સહિતની અનેક આઇટમો મળે છે. ઉપરાંત તમામ નાસ્તાની આઇટમો અહીં ચિઝ સાથે પણ ઉપ્લબ્ધ છે. રાધે પાણીપુરી બપોરે 3 થી રાત્રે 12 સુધી કાર્યરત રહે છે. અહીં લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ઇવેન્ટ માટે પણ શ્રેષ્ઠ સ્વાદ અને ગુણવતાના વાયદા સાથે ઓર્ડર લેવામા આવે છે. વધુમાં અહીં પાણીપુરીના પાણીમાં અનેકવિધ સ્વાસ્થયવર્ધક વસ્તુઓનો પણ વપરાશ થાય છે. જેથી અહીં પાણીપુરી ખાવાથી પેટની સમસ્યાઓ, ગભરામણ- ઉલટી, ચીડિયાપણું, વજન નિયંત્રણ તેમજ મોઢાના ચાંદાની સમસ્યામા રાહત આપે છે. રાધે પાણીપુરીમાં સ્વાદનો ચટાકો એક વખત મોરબીવાસીઓએ અવશ્ય લેવા જેવો છે. તો અહીં પરિવાર સાથે કે મિત્ર સાથે અચૂકપણે પધારીને હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ નાસ્તાની લિજ્જત માણો. વધુ વિગત માટે મો.નં. 9307477777 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.