અભૂતપૂર્વ હેરિટેજ એન્ટિક, મોતી બંધાઈ, ટ્રેડિશનલ જડતર, એન્ટિક, ફેન્સી રોઝ ગોલ્ડ, ફેન્સી ઇમ્પોર્ટેડ જ્વેલરીની એકથી એક ચડિયાતી આઈટમ અમદાવાદના લોકપ્રિય અને વિશ્વાસનીય DPR જ્વેલરી મોરબીના આંગણે, માત્ર બે જ દિવસનું એક્ઝિબિશન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સ્કાય મોલમાં સોમવારથી બે દિવસ DPR જ્વેલરીના અલૌકિક આભૂષણોનું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં એકથી એક ચડિયાતા આભૂષણોનું વિશાળ કલેક્શન હશે. તો મુલાકાત લેવાનું ચૂકશો નહિ. અમદાવાદના લોકપ્રિય અને વિશ્વાસનીય DPR જ્વેલરી મોરબીવાસીઓ માટે અદ્વિતીય ઘરેણાંનું પ્રદર્શન લાવ્યું છે. શહેરના સ્કાય મોલમાં આ નવીનતા ભર્યા આભૂષણોનું આયોજન 28 ફેબ્રુઆરીને સોમવાર તથા 1 માર્ચને મંગળવાર એમ બે દિવસ માટે કરવામાં આવ્યું છે. DPR જ્વેલરીની ચોથી પેઢી અભૂતપૂર્વ હેરિટેજ એન્ટિક, મોતી બંધાઈ, ટ્રેડિશનલ જડતર, એન્ટિક, ફેન્સી રોઝ ગોલ્ડ, ફેન્સી ઇમ્પોર્ટેડ જ્વેલરીની ઉચ્ચતમ કારીગરી લઈ મોરબીવાસીઓની સમક્ષ ઉત્સાહપૂર્વક પહેલીવાર આવી રહી છે. તો અહીં અચૂકપણે પધારો અને ખરીદીનો લાભ લ્યો. એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાતે 8 સુધી રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે 9558776662 પર સંપર્ક કરવો. ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. આભૂષણોનું આકર્ષક કલેક્શન જોવા અહીં ક્લિક કરો https://www.instagram.com/dprjewellery