'સ્વરા' બ્રાઇડલ કલેક્શનના એકથી એક ચડિયાતા આભુષણો : રિયલ ડાયમંડ, રિયલ પોલકી અને રિયલ વિલંદી કલેક્શન ઉપર 0 ટકા મજૂરી, એન્ટિકના દાગીનાની ઘડામણ ઉપર ખાસ ડિસ્કાઉન્ટ : બ્રાઇડલ જવેલરીની એકથી એક ચડિયાતી આઇટમો, એક્ઝિબિશન માત્ર ચાર દિવસ જ ચાલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સ દ્વારા આવતીકાલે બુધવારથી ચાર દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને સ્વરા કલેક્શનના આભૂષણો ધમાકેદાર ઓફર્સ સાથે ખરીદવાની સુવર્ણ તક મળવાની છે.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. J.P. જવેલર્સ દ્વારા તા.10, 11, 12 અને 13 જાન્યુઆરી એમ ચાર દિવસ રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડીએ આવેલ કેપિટલ હાઉસમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનમાં સ્વરાનું ખાસ બ્રાઇડલ કલેક્શન હશે. જેમાં લોન્ગ સેટ, મંગલસૂત્ર, કંદોરો, ટૂંકા સેટ, ચોકર, પાટલા બંગડી, બલોયા સહિતના અનેક આભૂષણો હશે. રિયલ ડાયમંડ, રિયલ પોલકી અને રિયલ વિલંદી કલેક્શન ઉપર 0 ટકા મજૂરી લેવામાં આવશે. જ્યારે એન્ટિકના દાગીનાની ઘડામણ ઉપર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આ એક્ઝિબિશનમાં જવેલરીનું એકથી એક ચડિયાતું મનમોહક કલેક્શન મુકવામાં આવનાર છે. તો આકર્ષક જવેલરી ફાયદા સાથે ખરીદવાનો આ સુવર્ણ ચૂકતા નહિ.એક્ઝિબિશનમાં કેવું કેવું કલેક્શન હશે ?● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ● રિયલ ડાયમંડ● રિયલ પોલકી ● રિયલ વિલંદી● મોન્ઝો ડાયમંડ● રોઝ ગોલ્ડ● પ્રીમિયમ એન્ટિક● પ્લેટીનિયમ● રોઝ એન્ટિક● ઇટાલિયન● હેરિટેજતા.10,11,12, 13 સ્થળ : કેપિટલ માર્કેટ, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વાગત ચોકડી,રવાપર રોડ, મોરબીસમય : સવારે 10થી રાત્રે 10મો.નં.9898033685મો.નં.9978946000