હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામે વાડી વાવવા રાખનાર લીલાધરભાઈ નાગજીભાઈ દેલવાડિયાની વાડીએ કુંડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો રૂપિયા 10 હજારની કિંમતની 20 હોર્સ પાવરની મોટરની ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.