મોરબીમાં સૌથી ઓછું પંચાસરમાં 37.45% મતદાન મોરબી : મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણતાના આરે છે. ત્યારે મોરબી તાલુકામાં સવારે 7થી બપોરના 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ 86.22 ટકા મતદાન ધરમપુરમાં અને સૌથી ઓછું મતદાન 37.45 ટકા પંચાસરમાં થયું છે. મોરબીના સૌથી વધુ મતદાનના ટોપ ટેન ગામો ધરમપુર - 86.22% ટીમ્બડી - 84.82% રાપર - 84.28% ગોરખીજડીયા - 84.03% કાંતિપુર - 83.68% કાલિકાનગર - 81.80% શનાળા (ત.) - 81.59% જેપુર - 81.45% ચકમપર - 80.52% શાપર - 80.49% લખધીરનગર - 80.39% લાલપર - 78.02% લીલાપર - 77.56% વિરપરડા - 77.48% મોરબીમાં સૌથી ઓછા મતદાનના ટોપ ટેન ગામો પંચાસર - 37.45% નારાણકા - 46.65% ત્રાજપર - 52.14% આંદરણા - 53.59% જેતપર - 55.19% માળીયા-વનાળીયા - 56.14% મકનસર - 56.83% સોખડા - 57.28% જાંબુડિયા - 58.39% નાની વાવડી - 59.30% ખરેડા - 63.03% બેલા (રંગપર) - 65.05% કેરાળા - 65.10% રવાપર - 66.59% જીવાપર (ચ.) - 66.73% મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..