મોરબીમાં સૌથી ઓછું પાંચાસરમાં 29.61% મતદાન મોરબી : મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે ત્યારે મોરબી તાલુકામાં સવારે 7થી બપોરના 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ 78.44 ટકા મતદાન રાપરમાં અને સૌથી ઓછું મતદાન 29.61 ટકા પંચાસરમાં થયું છે. મોરબીના સૌથી વધુ મતદાનના ટોપ ટેન ગામો રાપર - 78.44% કાંતિપુર - 75.52% બાદનપર (આ.) - 74.75% કાલિકાનગર - 74.05% ધરમપુર - 70.35% જેપુર - 68.43% ગોરખીજડિયા - 68.27% ટીમ્બડી - 64.74% ચકમપર - 64.21% લખધીરનગર - 63.97% મોરબીમાં સૌથી ઓછા મતદાનના ટોપ ટેન ગામો પંચાસર - 29 61% નારાણકા - 35.56% જેતપર - 42.62% આંદરણા - 43.10% બેલા (રં.) - 43.11% જાંબુડિયા - 44.08% નાની વાવડી - 45.12% મકનસર - 45.47% સોખડા - 45.70% ખરેડા - 47.30% મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..