મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અંતર્ગત આજે તારીખ 26/04/2026 ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા બપોરે 1:00 વાગ્યા સુધીના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં નોંધાયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે:● મોરબી મહાનગરપાલિકા : 39.80%● મોરબી જિલ્લા પંચાયત : 45.58%નગરપાલિકાઓ● વાંકાનેર: 31.86%● માળીયા (મીં): 46.01%● ટંકારા: 54.91%તાલુકા પંચાયતો● માળીયા (મીં): 47.02%● મોરબી: 43.88%● હળવદ: 39.71%● ટંકારા: 49.89%● વાંકાનેર: 49.56%#MorbiUpdate #MorbiElections2026 #LocalBodyElections #MorbiNews #VotingUpdate #GujaratElections #Morbi #Wankaner #Tankara #Halvad #Maliya