મોરબી : મોરબી જિલ્લામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત આજે તારીખ 26/04/2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લાની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે સાંજે 5:00 વાગ્યા સુધીના મતદાનના સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.● મોરબી મહાનગરપાલિકા. : 58.75%● મોરબી જિલ્લા પંચાયત : 64.08%નગરપાલિકાઓ● ટંકારા ન.પા. : 74.82%● માળીયા (મીં) ન.પા. : 67.41%● વાંકાનેર ન.પા. : 49.19%તાલુકા પંચાયતો● વાંકાનેર તા.પં. : 70.29%● ટંકારા તા.પં. : 67.12%● માળીયા(મીં) તા.પં. : 64.74%● મોરબી તા.પં. : 60.65%● હળવદ તા.પં. : 58.52%#MorbiUpdate #MorbiElections #Elections2026 #MorbiVoting #GujaratElections #LocalBodyElections #MorbiNews #Tankara #Wankaner #Halvad #MaliyaMiyana