મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 11 એપ્રિલના રોજ અંતિમ દિવસ હતો. નિર્ધારિત સમય મર્યાદામાં ભાજપ, કોંગ્રેસ, AAP, બસપા અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર 6 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ભરાયેલા ફોર્મની 13 એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચવા માંગતા હોય તેમના માટે 15 એપ્રિલ છેલ્લી તારીખ રહેશે અને ત્યારબાદ જ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.મહાપાલિકાના કુલ 13 વોર્ડ માટે ભરાયેલા ફોર્મ પર નજર કરીએ તો તમામ પક્ષો અને અપક્ષ મળીને કુલ 204 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. વોર્ડ વાઇઝ ઉમેદવારોની સંખ્યા જોઈએ તો વોર્ડ 1 માં 17, વોર્ડ 2 માં 20, વોર્ડ 3 માં 16, વોર્ડ 4 માં 16, વોર્ડ 5 માં 18, વોર્ડ 6 માં 14, વોર્ડ 7 માં 15, વોર્ડ 8 માં 17, વોર્ડ 9 માં 14, વોર્ડ 10 માં 17, વોર્ડ 11 માં 13, વોર્ડ 12 માં 13 અને વોર્ડ 13 માં 15 ઉમેદવારો મેદાનમાં છે. મોટાભાગના વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી સાથે પરિણામો જાહેર કરવામાં આવશે. વોર્ડ - 1● ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત (AAP)● ભવનભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા (AAP)● નીતાબેન પ્રભાતભાઈ ચાવડા (AAP)● દીપક દેવાભાઈ ડાભી (AAP)● લક્ષ્મીબેન નાઘણ વેરાણા (INC)● દિનેશભાઈ કાળાભાઈ શેરશીયા (INC)● વસંતલાલ લાલજીભાઈ કણઝારીયા (INC)● જ્યોતિબેન સંદિપકુમાર જીવરાજાની (INC)● જયંતીલાલ દામજીભાઈ પડસુંબિયા (BJP)● રમાબેન પરેશકુમાર રૂપાલા (BJP)● વીણાબેન માવજીભાઈ કણઝારીયા (BJP)● જયદીપ પ્રશાંતભાઈ મહેતા (BJP)● વિરલ મહેન્દ્રભાઈ દોશી (BJP)● અમિત દેવાભાઈ અવાડીયા (IND)● જીજ્ઞાષા અમિતભાઈ ગામી (IND)● નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા (IND)● રાજેશ ચીમનલાલ રામાવત (IND)વોર્ડ - 2● કાજલબેન જયેશકુમાર ધંધુકીયા (AAP)● તેજલ કિરણભાઈ કાંગડ (AAP)● જયેશ ખીમજીભાઈ સરેસા (AAP)● ઇકબાલભાઈ હુશેનભાઈ કાટીયા (AAP)● કોમલબેન સુનીલભાઈ કાગથરા (INC)● હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ (INC)● રવજીભાઈ હરજીભાઈ સોલંકી (INC)● હુશેનભાઈ બચુભાઈ ભટ્ટી (INC)● જેતુનબેન જુમાભાઈ સુમરા (INC)● મનસુખભાઈ મુળજીભાઈ સરેસા (BJP)● આરતીબેન અમિતભાઈ જાંજવાડીયા (BJP)● સીતાબેન પરબતભાઈ હુંબલ (BJP)● જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા (BJP)● મહેશભાઈ વેરસીભાઈ અગેચણીયા (BJP)● જયભાઈ ભુપેન્દ્રભાઈ સાગઠીયા (BSP)● કેશવલાલ છગનલાલ શુકલ (IND)● રવિકુમાર કૈલાશભાઈ (IND)● હુસેનબાનુ જામ (IND)● સિકંદર સલીમભાઈ (IND)વોર્ડ - 3● અંજલી મહેશભાઈ પરમાર (AAP)● અરુણાબેન બિપીનભાઈ વડસોલા (AAP)● ચુનીલાલ માવજી બાવરવા (AAP)● સચિનભાઈ કિશોરભાઈ મકવાણા (AAP)● પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસીયા (INC)● હિતેશભાઈ લાલજીભાઈ મહેતા (INC)● હસુમતી હરેશ ઝેઠલોજા (INC)● અલ્પાબા વનરાજસિંહ જાડેજા (INC)● કૈલાસબા રાજેન્દ્રસિંહ જાડેજા (INC)● કેતનકુમાર લાલજીભાઈ મહેતા (INC)● દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (INC)● વનિતાબેન મુકેશભાઈ ગામી (INC)● રમાબેન કેતનભાઈ બોપલીયા (BJP)● જીગ્નેશ હંસરાજભાઈ કૈલા (BJP)● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા (BJP)● ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા (BJP)વોર્ડ - 4● લલિત વીરજીભાઈ ખારા (AAP)● સંજયભાઈ નથુભાઈ સાલાણી (AAP)● સવિતાબેન દીપકભાઈ ગણેશીયા (AAP)● હંસાબેન બાબુભાઈ બસાપીયા (AAP)● કંકુબેન વિનોદભાઈ પરમાર (INC)● લખમણ ભુરાભાઈ વરાણીયા (INC)● લીલાબેન શામજીભાઈ મજેઠીયા (INC)● ભાવનિક હસમુખભાઈ મુછડીયા (INC)● ધાનીબેન રામજીભાઈ પરમાર (INC)● પૂનમબેન જીતેનભાઈ અગેચણીયા (BJP)● અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા (BJP)● વિવેક રમેશભાઈ ગોલતર (BJP)● ગૌતમ ભાવેશભાઈ પરમાર (BJP)● નરેન્દ્રભાઈ રૂપાભાઈ પરમાર (BSP)● અનિલભાઈ મોહનભાઈ ચાવડા (BSP)● રવિ શામજીભાઈ વરાણીયા (IND)વોર્ડ - 5● રાજકુમાર મહીપતસિંહ જાડેજા (AAP)● શોભનાબેન મુકેશભાઈ ડેગામા (AAP)● કૈલાશબેન સંજયભાઈ મુછડીયા (AAP)● ગોપાલ રમેશભાઈ પરસાડીયા (AAP)● પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા (INC)● મંજુલાબેન ગલાભાઈ પરમાર (INC)● વિજયાબેન અમરશીભાઈ મકવાણા (INC)● અમિત મનુભાઈ ભોજવીયા (INC)● જશવંતીબેન સુરેશભાઈ સિરોહીયા (BJP)● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (BJP)● મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (BJP)● મનુબેન રમેશભાઈ સિયાર (BJP)● ભાગીરથ મનસુખભાઈ બારાસરા (BJP)● દીપક ચંદુભાઈ તુંડીયા (BSP)● કાંતિલાલ વીરજીભાઈ ખાડોલા (BSP)● સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા (IND)● હરીશભાઈ મોતીભાઈ રાટાડીયા (IND)● સંતોષ રવજીભાઈ વનોલ (IND)વોર્ડ - 6● ગફારભાઈ જુસબભાઈ ખોલેરા (AAP)● રોનિત શૈલેષકુમાર લાવા (AAP)● કાજલબેન વિજયભાઈ રામાવત (AAP)● રૂપલબેન રાકેશભાઈ મહેતા (AAP)● કલ્પેશભાઈ રાજેશભાઈ સેટા (INC)● દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (INC)● શિરાજુદ્દીનભાઈ મજીદભાઈ દરજાદા (INC)● શબ્બીર અસગરઅલી ગુલાબી (INC)● કેયુરકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા (BJP)● પુષ્પા જીગર વાળા (BJP)● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર (BJP)● ચિરાગ હસમુખભાઈ રાણપરા (BJP)● સીતાબા અનોપસિંહ જાડેજા (IND)● અનોપસિંહ સજુભા જાડેજા (IND)વોર્ડ - 7● ગોવિંદ રાજેશભાઈ પરમાર (AAP)● પ્રીતિબેન મહેન્દ્રકુમાર ચંદારાણા (AAP)● શોભનાબેન કિશોરભાઈ પરમાર (AAP)● ગોપાલભાઈ દિનકરરાય પંડ્યા (AAP)● હિરલબેન તેજસભાઈ ટાંક (INC)● મુસા ઓસમાનભાઈ વડાવરીયા (INC)● વિનોદભાઈ મણીલાલ ભટ્ટ (INC)● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા (BJP)● જયેશભાઈ વસંતભાઈ દેસાઈ (BJP)● ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી (BJP)● મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠક્કર (BJP)● સીમાબેન અશોકભાઈ સોલંકી (IND)● આસિફ રહીમભાઈ ઘાંચી (IND)● અલ્પાબેન અજયભાઈ કક્કડ (IND)● વિવેક જયંતીલાલ મિરાણી (IND)વોર્ડ - 8● અસલમ ઈકબાલભાઈ ઓડીયા (AAP)● અન્નપૂર્ણાબેન હર્ષદભાઈ ઘુમલીયા (AAP)● અરુણકુમાર દિનેશભાઈ રૂપાલા (AAP)● મનીષાબેન કૌશિકભાઈ અમૃતિયા (AAP)● બળવંત ચતુરભાઈ ઘુમલીયા (INC)● નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા (INC)● મીનાક્ષીબેન મનહરકુમાર પટેલ (INC)● ચૈતાલી દિનેશભાઈ સાણંદીયા (INC)● હાજી અકબરભાઈ...