મોરબી : સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના યુવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના યુવા પ્રમુખ તરીકે નિયુક્તિ થવા બદલ આર્યનભાઈ ત્રિવેદીને ચોમેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.