ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઈ દુબરીયા પોતાના ઘેર તા.18ના રોજ ઇલેક્ટ્રિક વલોણા વડે છાસ બનાવતા હતા ત્યારે અચાનક વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.