મોરબી : મોરબી તાલુકાના મહેંદ્ર્નગર ગામે વૃઘ્ધનું પડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહેન્દ્રનગર ગામમાં રહેતા નરશીભાઇ પ્રેમજીભાઇ સનીયારા (ઉ.વ. 80) ગત તા.17 ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા ઇજાગ્રસ્ત થયા હતા. આથી, રાજકોટની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા. 23 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બનાવની અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરુ કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..