મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામની સીમમાં ગઈકાલે કોઈ પણ કારણોસર મંગાભાઈ પેથાભાઈ જાદવ ઉ.62 નામના વૃધ્ધ કેનાલની કુંડીના ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.