મોરબી : મોરબી તાલુકાના આમરણ અને ધૂળકોટ વચ્ચે સિમ વિસ્તારમાં ચાલીને જઇ રહેલા ગોરધનભાઇ વિરસિંગભાઈ વાઘેલા ઉ.60 નામના વૃદ્ધ અચાનક બેસી ગયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.