મોરબી : મોરબી શહેરના અંબિકા રોડ પર માધાપર ઝાપા પાસે રહેતા હનીફભાઈ આદમભાઈ વડાવરિયા ઉ.64 નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.