મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશીપમાં રહેતા રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજાનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.