મોરબી : મોરબી શહેરના રામઘાટ પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી કમલેશભાઈ છોટાલાલ સોમૈયા ઉ.63 રહે.નાની પારેખ શેરી, મોરબી નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.