મોરબી : મોરબીનાએ ભડિયાદ ગામની સીમમાં આવેલ પ્લેટીના સિરામિક ફેકટરી પાસે ગઈકાલે બપોરના સમયે કેશવજીભાઈ ઘેલાભાઈ અઘારા ઉ.70નામના વૃદ્ધ ડેમુ ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.