મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદ નગરમાં રહેતા રવુભા મોમૈયાજી જાડેજા ઉ.83 નામના વૃદ્ધ છેલ્લા પાંચેક માસથી માનસિક બીમારીથી પીડાતા હોય બીમારીથી કંટાળી જતા પોતાના ઘેર એસિડ પી લેતા મૃત્યુ નીપજયું હતું.માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.