મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના રવાપર રોડ ઉપર આવેલ સેલના પેટ્રોલપંપ પાસેથી આરોપી કમલેશભાઈ રતીલાલભાઈ રાજા ઉ.58 રહે. સિવિલ હોસ્પિટલ પાસે, ગાંધીચોક, મોરબી નામના વૃદ્ધને વોડકા તેમજ વ્હીસ્કીના અલગ અલગ બ્રાન્ડના 180 મીલી માપના 18 ચપલા કિંમત રૂપિયા 2880 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.