અમદાવાદનો ફેમશ ધાબા આવી ગયો છે મોરબી શહેરમાં, જે આપને આપશે રિયલ પંજાબી ટેસ્ટ સંગમ વોટર પાર્કમાં ડેસ્ટિનેશન સેલિબ્રેશન ગોઠવી અપાશે : મેરેજ ફંક્શન માત્ર રૂ. 1 લાખમાં તથા હલ્દી રસમ માત્ર રૂ. 75 હજારમાં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને રિયલ પંજાબી ટેસ્ટનો ચટાકો આપવા અમદાવાદનું પ્રખ્યાત ફૌજી દા ધાબા મોરબી શહેરમાં કાર્યરત થયું છે. અહીં એક વાર જે ગ્રાહક ફૂડ ટેસ્ટ કરશે તે વારંવાર અહીં જ આવશે. અહીં બપોરે ગુજરાતી થાળી સાથે પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને સાંજે પ્યોર કાઠિયાવાડી તો ખરું જ. તો અચૂક પધારો... અહીં બર્થડે પાર્ટી માટે ખાસ વ્યવસ્થા છે.જેમાં બર્થડે સ્ટેજ ફ્રી આપવામા આવશે. તેમજ ડાન્સ પાર્ટી માટે સાઉન્ડ સિસ્ટમની પણ ખાસ વ્યવસ્થા ફ્રીમાં જ આપવામાં આવશે. હલદી રસમ માટે ડેસ્ટિનેશન પ્લાનિંગ જેમાં સ્વિમિંગ પુલ સાથે રિયલ ફૂલોનું ડેકોરેશન તેમજ રોયલ અદ્ભૂત રિવર ફ્રન્ટ જેવો અહેસાસ અને વેવ ઇફેક્ટ સાથે એક ટાઈમ જમવાનું તેમજ ચા,પાણી, કોલ્ડડ્રિંકસ આ બધું જ માત્રને માત્ર રૂ. 75,000માં આપવામાં આપશે. આમાં સરકારના નિયમોની અમલવારી સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. મેરેજ ફંક્શન માટે પણ ખાસ ઓફર છે. ડેસ્ટિનેશન મેરેજ ફૂલ વીઆઇપી વ્યવસ્થા સાથે માત્ર રૂ. 1 લાખમાં થશે. જેમાં ઘણી સવલત આપવામાં આવશે. એન્ટ્રી ગેટ, એન્ટ્રી લાઇટિંગ, મેરેજ સ્ટેજ, વીઆઇપી સીટીંગ, સાંજનું ડિનર સાથે ચા, પાણી, કોલ્ડડ્રિંક્સ આ બધી સવલત અને એસી રૂમની વ્યવસ્થા હશે. આમાં સરકારના નિયમોની અમલવારી સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. અહીં બાળકોને રમવા માટે ખાસ ગાર્ડન, હીંચકા, ઝુલા, લપસિયા, જમ્પિંગ રાખવામાં આવ્યા છે. જે ફ્રીમાં છે. ફૌજી દા ધાબાની અલગ અલગ શહેરોમાં ઘણી બધી બ્રાન્ચ આવેલ છે. તો મોરબીવાસીઓ થઈ જાઓ તૈયાર. રિયલ પંજાબી ટેસ્ટ અમે આપીશું આપને. એકવાર અવશ્ય પધારો. સરનામું : સંગમ વોટર પાર્ક, મોરબી- રાજકોટ હાઇવે, હ્યુન્ડાઇના શો રૂમની બાજુમાં, શનાળા 9316536464 9979442480