મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી સંજયભાઇ બચુભાઇ ડાભી, કિશોર નરશીભાઇ બાબરીયા, નટુભાઇ વશરામભાઇ વરાણીયા, પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા, જેતીબેન કાબાભાઇ સનુરા, વિલાશબેન રાજુભાઇ સનુરા, સુનીબેન કાનાભાઇ ખાંભણીયા અને શીતલબેન રામજીભાઇ સનુરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.