પફ સેન્ડવીચ, હોટડોગ, વડાપાઉં, પીઝા, બર્ગર સહિતની અનેક ફાસ્ટફૂડની વેરાયટી : ગણેશ ઉત્સવ અને નવરાત્રી માટે હોલસેલ ભાવે ફૂડ આઇટમો મળી રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રામ ચોકના પ્રખ્યાત ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડની નવી બ્રાન્ચનો સરદારબાગ પાસે પ્રારંભ થયો છે. જ્યાં લાઇવ પફમાં 51થી વધુ પ્રકારની આઇટમો મળશે. આ સાથે અન્ય ફાસ્ટફુડની પણ ટેસ્ટી વેરાયટી મળશે. તો એક વખત અહીંનું ફૂડ માણવા જરૂર પધારો. મોરબીના શનાળા રોડ ઉપર રામચોકમાં કે.કે.સ્ટીલની સામે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ કાર્યરત છે. જેની નવી બ્રાન્ચ રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં પણ કાર્યરત છે. તેમની ત્રીજી બ્રાન્ચ ઇટ એન્ડ જોય પફ પોઇન્ટનો સરદારબાગ પાસે ભવાની સોડાની બાજુમાં પ્રારંભ થયો છે. અહીં લાઈવ પફની વિશાળ વેરાયટી સાથે પફ સેન્ડવીચ, હોટડોગ, વડાપાઉં, પીઝા, બર્ગર સહિતની અનેક ફાસ્ટફૂડની વેરાયટી મળશે.હાલ ગણેશ ઉત્સવ શરૂ થયો છે. ત્યારે અહીંથી પ્રસાદી માટે હોલસેલ ભાવે ફૂડ આઇટમો મળી રહેશે. નવરાત્રીએ પણ વિતરણ માટે ઓછા ભાવે ફૂડ આઇટમો મળશે. આ ઉપરાંત ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ દ્વારા ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી ફૂડ માટે શ્રેષ્ઠ કેટરિંગ સર્વિસ પણ આપવામાં આવે છે. ઇટ એન્ડ જોય પફ પોઇન્ટભવાની સોડાની બાજુમાં, સરદારબાગ પાસે, મોરબીકમલેશભાઈ પ્રજાપતિમો.નં.9825157854