કન્ટેનર બુકીંગ, ફેક્ટરીથી લઈને પોર્ટ સુધીનું ટ્રાન્સપોર્ટ, ફ્યુમીગેશન અને કસ્ટમ ક્લિયરિંગ સહિતની તમામ સર્વિસ : શ્રેષ્ઠ સર્વિસનો વાયદો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતી તમામ સર્વિસ 7SEAS SHIPPING માં ખૂબ સરળતાથી મળે છે. કન્ટેઇનર બુકીંગથી લઈને કસ્ટમ ક્લિયરિંગ સુધીની સર્વિસ મેળવવા આજે જ સંપર્ક કરો. એડ્રેસ: મોરબીનાં લાલપરમા 8 A નેશનલ હાઇવે પર એડન સીરામીક સીટીમાં 506-A માં 7SEAS SHIPPING કાર્યરત છે. જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવતા પરાગભાઈ પોતાની આગવી સૂઝબૂઝથી દરેક ક્લાયન્ટને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઇડ કરે છે. તેઓ દ્વારા કન્ટેનર બુકીંગ, ફેક્ટરીથી લઈને પોર્ટ સુધીનું ટ્રાન્સપોર્ટ, ફ્યુમીગેશન અને કસ્ટમ ક્લિયરિંગ સહિતની તમામ સર્વિસ પુરી પાડવામાં આવે છે. તો એક્સપોર્ટ- ઇમ્પોર્ટને લગતી સર્વિસ મેળવવા આજે જ મો.નં. 08347623944 (ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ) અને 06354058892 (ફ્યુમીગેશન) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી ને હવે ઘર આંગણે દુનિયાના કોઈ પણ ખૂણે થી મશીનરી ઈમ્પોર્ટ, પેપર વેસ્ટ, રો મટીરીયલ ઈમ્પોર્ટ જેવી સુવિધા મળી રહેશે, અને સાથે કોઈ પણ દેશ માં એક્સપોર્ટ કરવા માટેની બધી સર્વિસ મળશે. હિતેચ્છુ: CA vijay sitapara CA Brijesh kalariya CA Chirag Baldha CA Chirag Sanghani CA Rajesh Araniya Mavjibhai Chandrala (EX AGM, Saurastra Gramin Bank) Prakash likhiya