મોરબી : મૂળ કેરાળા નિવાસી ડાયાલાલ ગંગારામભાઈ ચારોલા (ઉ.વ.85) તેઓ કિશોરભાઈ અને શીતલભાઈના પિતા તથા પ્રિન્સ અને ધ્યેયના દાદાનું તા. 10-4-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11-4-2025ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી, મુ. કેરાળા, જિલ્લો મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.