હાર્ટ થ્રોબ સાઉન્ડ સિસ્ટમના સથવારે ઓર્ગેનિક કલરથી જ રમાશે ધુળેટી : રેઇન ડાન્સ, ફોટો પોર્ટરેટ્સ સહિતના અનેક આકર્ષણો સાથે અનલિમિટેડ લંચ પણમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ધમાકેદાર હોલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વિમિંગ પુલમાં લાઈવ ડીજે સંગાથે શાનદાર જલસો કરાવાશે. જેનું વહેલા તે પહેલાના ધોરણે પાસ વિતરણ પણ શરૂ થઈ ગયું છે.મોરબીના વનાળીયા નજીક નવલખી રોડ ઉપર ક્રિસ્ટલ વોટર રિસોર્ટ આવેલ છે. જ્યાં 25 માર્ચે સવારે 9 વાગ્યાથી હોલી ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં હાર્ટ થ્રોબ સાઉન્ડ સિસ્ટમના સંગાથે લાઈવ ડીજે હશે. પુલ પાર્ટી સાથે ઓર્ગેનિક કલર, રેઇન ડાન્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતના અનેક આકર્ષણો આ પાર્ટીમાં હશે. આ ઉપરાંત પાર્ટીમાં અનલિમિટેડ લંચ પણ સામેલ રહેશે.આ પાર્ટીમાં કૃશાલી લાખાણી અને ડીજે ડેસ્ટિની પણ આકર્ષણ જમાવવાના છે. તો ધુળેટીએ જલસો કરીને તે દિવસને યાદગાર બનાવવા માટે પરિવાર કે મિત્રો સાથે આ પાર્ટીમાં જરૂર પધારો. હાલ આ પાર્ટી માટેના પાસનું વિતરણ શરૂ થઈ ગયું છે.પાસ મેળવવાના સ્થળો● કલકત્તા ગેસડો.તખ્તસિંહજી રોડમો.નં 9825750234● વૈભવ ફટાકડાલાતી પ્લોટ, શેરી નં.6મો.નં.9428267755●આવો તો ખરા ફાસ્ટફૂડસેમ ટેટુ પાસે, જીઆઇડીસી,શનાળા રોડમો.નં.8530781943ક્રિસ્ટલ વોટર રિસોર્ટનવલખી રોડ, માનસર રોડ,વનાળીયા, મોરબી9328327347