મોરબી : મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિએ મહારાણા પ્રતાપની પ્રતિમાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ વેળાએ સફેદ અને કેસરિયા પોશાકમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિનીની બહેનોએ મહારાણા પ્રતાપની જય બોલાવી હતી.