મોરબી : જામકંડોરણા ખાતે યોજાયેલા CATS કેમ્પમાં મોરબીના વિરપર ગામની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ તથા NCCની પ્રવૃત્તિ ચલાવનાર નવયુગ સંકુલ સહીત 581 કેડેટસે ભાગ લીધો હતો. આ કેમ્પમાં પરેડ, વોલીબોલ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગ સંકુલે વૉલીબૉલમાં પ્રથમ, બેસ્ટ કંપની કમાન્ડરમાં પ્રથમ, વક્તૃત્વમાં પ્રથમ સહિતની સ્પર્ધાઓમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ સંકુલનો ડંકો વગાડ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ દરેક કેડેટસને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274