મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર ઓવરબ્રિજ પાસે આજે સવારના સમયે દારૂના નશામાં ભાન ભૂલેલ એક શખ્સ નશાની હાલતમાં રોડ ઉપર આરામથી સુઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.કલાકો સુધી નશાની હાલતમાં ટુન થઈને પડેલા આ શખ્સના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.