હળવદ : હળવદની દેવળીયા ચોકડી પાસે જીજે - 12 - BX - 6964 નંબરનું ટ્રેઇલર પલ્ટી જતા રાજસ્થાન અજમેરના રહેવાસી ટ્રેઇલર ચાલક અમીનકથાત છોટુકથાતનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.