મોરબી : મોરબીના રામનગર (ખા.) ગામે શ્રી બજરંગ યુવક મંડળ રામનગર દ્વારા તા. 22-10-2025 ને બુધવારના રોજ શ્રી રામજી મંદિર ચોક, રામનગર ખાતે રાત્રે 9:30 કલાકે મહાન નાટક પાવાગઢનું પતન અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક નાથાબાપાનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે. તો આ ધર્મકાર્યમાં સહભાગી થવા રામનગર (ખા.) સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.