અકસ્માતમાં પ્રથમ ૪ કલાક દર્દી માટે ગોલ્ડન અવર્સ, આ સમયે દર્દીને તુરંત સારવાર મળી રહે તે માટે આયુષ હોસ્પિટલમાં ૨૪×૭ નિષ્ણાંત ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે મેડિકલ સુવિધાઓનો ખુબજ સરો વિકાસ જોવા મળે છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં હવે ફૂલ ટાઈમ એટલે કે દરરોજ સુપર સ્પેશ્યલીટી વિભાગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ન્યુરો સર્જરી, કાર્ડિયોલોજી, યૂરો સર્જરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા વિભાગો કાર્યરત છે. મોટા શહેરોમાં જોવા મળતી સારવાર અને ઓપરેશન હવે આપણા મોરબી શહેરમાં ઉપલબ્ધ છે. તેમાં પણ એક સારા સમાચાર એ છે કે મોરબીની આયુષ હોસ્પિટલમાં ન્યુરી સર્જરીના ૧૫૦ થી પણ વધારે ગંભીર અને જટીલ ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે. અહી ડો. મિલન મકવાણા સાહેબ ન્યૂરો સર્જન તરીકે ફૂલ ટાઈમ એટલે કે ૨૪ કલાક પોતાની સેવા આપે છે. અકસ્માતમાં જ્યારે માથામાં ઇજા થાય ત્યારે તેમની તાત્કાલિક ઇમરજન્સી સારવાર મળી રહે એ ખુબજ અગત્યનું હોય છે. અકસ્માતમાં પ્રથમ ૪ કલાક દર્દી માટે ગોલ્ડન અવર્સ ગણાય છે. આ સમયમાં યોગ્ય સારવાર મળે તો દર્દીને ઘણું મોટું નુકસાન થતું અટકાવી શકાય છે. આયુષ હોસ્પિટલમાં ડો. મિલન મકવાણા સાહેબ દ્વારા ન્યૂરો સર્જનના તમામ ઓપરેશન થાય છે જેમાં મગજની ઇજા, મગજના હેમરેજ, મગજ ની ગાંઠ, મણકાના ફ્રેક્ચર, મણકાની ઈજા, મણકાની ગાંઠ, મણકાનો ઘસારો, ગાદીની તકલીફ, નસ દબાવવી વગેરે ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે અને આ બધી જ સર્જરી અત્યંત આધુનિક એવા માઈક્રોસ્કોપ અને એન્ડોસ્કોપ દ્વારા કરવામાં આવે છે. મોરબીની જનતા માટે ખુબજ ખુશીના સમાચાર છે કે આવી જટીલ અને મોટી ન્યૂરો સર્જરી આપણા મોરબી શહેરમાં થાય છે અને એ પણ ઇમરજન્સી સમયમાં...