કિડનીમાં પથરી, પ્રોસ્ટેટની સમસ્યા, પેશાબમાં લોહી આવવું, પેશાબમાં રસી, પુરૂષ વ્યંધત્વ, સેક્સ સંબંધિત સમસ્યાઓનું શ્રેષ્ઠ નિદાન થશે ઘર આંગણે જમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વોકહાર્ટ હોસ્પિટલના કિડની, મૂત્રાશય અને પુરૂષ રોગોના સ્પેશિયાલીસ્ટ ડો.પાર્થરાજસિંહ જાડેજા શનિવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. કિડની કે મૂત્રાશય સહિતની સમસ્યાઓ ધરાવતા દર્દીઓને હવે દૂરના શહેરોમાં ધક્કો ખાવાને બદલે ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહેવાની છે. વોકહાર્ટ હોસ્પિટલના ડો.પાર્થરાજસિંહ જાડેજા MBBS, MS (જનરલ સર્જરી), DNB (યુરોલોજી) (કન્સલ્ટન્ટ- યુરોલોજીસ્ટ, એન્ડ્રોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન) 8 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ કિડનીમાં પથરી, પ્રોસ્ટેટની સમસ્યા, પેશાબમાં લોહી આવવું, પેશાબમાં રસી, પુરૂષ વ્યંધત્વ, સેક્સ સંબંધિત સમસ્યાઓના નિષ્ણાંત છે. ડો.પાર્થરાજસિંહ જાડેજા દ્વારા મોરબીમાં શ્રેયસ યુરોકેર હોસ્પિટલ ખાતે તા.22 ઓગસ્ટને શનિવારના રોજ સવારે 11થી બપોરે 1 દરમિયાન ખાસ ઓપીડી યોજાનાર છે. તેઓ દ્વારા યુરોલોજીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન અને સલાહ ઘરઆંગણે જ આપવામાં આવશે. આ સાથે પથરી- પ્રોસ્ટેટ- કેન્સરની આધુનિક એંડોસ્કોપિક અને લેપ્રોસ્કોપી સર્જરી અંગે પણ તેઓ સચોટ સલાહ આપશે. તો આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવોસ્થળ : શ્રેયસ યુરોકેર હોસ્પિટલ, બીજો માળ,પ્રિકયોર લેબ બિલ્ડીંગ, ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડ, મોરબીમો.9512015846ફોન.02816694328