મોરબી : મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે લખેલું સ્ટેથોસ્કોપનો ધબકાર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મકથા- રેખાચિત્ર- સત્યકથા પુસ્તકની સ્પર્ધા રાખી હતી. જેમાં ડો. સતીષ પટેલનું પુસ્તક પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. આ બદલ તેઓને રૂ. 11000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..