મોરબી : આજરોજ 14 એપ્રિલના દિવસે ઠેર ઠેર ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબજેલ ખાતે પણ ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતી ઉજવાઈ હતી. ઉજવણી પ્રસંગે મોરબી સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક પી.એમ.ચાવડા, જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો જોડાયા હતા..