મોરબી : મોરબી શહેરમાં આવેલ ડો. લહેરુ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ચોથા વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મોરબીમાં ડો. લહેરુ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીને 3 વર્ષ પૂર્ણ થતાં આજે વૃદ્ધાશ્રમમાં રહેતા 37 વડીલોને ડો. લહેરુ અને તેના સ્ટાફ દ્વારા બેઝિક હેલ્થ ચેકઅપ જેવા કે સી.બી.સી., સુગર, કિડની, લીવર, એસ.જી.પી.ટી. અને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..