તમામ પ્રકારની દાંત, પેઢા અને જડબાને લગતી સારવાર અને નિદાન વ્યાજબી દરે ઉપલબ્ધ( પ્રમોશનલ આર્ટિકલ) : દાંત - પેઢા તથા જડબાના રોગોના નિષ્ણાંત ડો.ધવલ પટેલ (ઝાલરીયા) (એપલ હોસ્પિટલના પૂર્વ નિષ્ણાંત) છેલ્લા 5 વર્ષથી લોકસેવામાં કાર્યરત છે. જે છેલ્લા 1 વર્ષથી તેમના નવા સોપાનથી મોરબીના તમામ દર્દીઓને અતિ આધુનિક સારવાર વ્યાજબી દરે આપી રહ્યા છે. જ્યાં તમામ પ્રકારની દાંત, પેઢા અને જડબાને લગતી સારવાર અને નિદાન ઉપલબ્ધ છે.આ હોસ્પિટલને 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા ડો.ધવલ પટેલ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર મોરબીની તમામ જનતાનો દિલથી આભાર વ્યક્ત કરે છે.મોરબીની જનતાનો સાથ, સહકાર અને વિશ્વાસ જ અમને મોરબીમાં અતિ આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની પ્રેરણા આપે છે.આવા જ સાથ અને સહકારની અપેક્ષા ઉપલબ્ધ સારવાર ● ડિજિટલ એક્સ-રે દ્વારા નિદાન● સડેલા દાંત બચાવવા ( રૂટ કેનાલ ટ્રીટમેન્ટ)● ડહાપણ દાઢની સર્જરી ● બાળકોના દાંતની સારવાર● દાંતની કોસ્મેટિક સારવાર- સ્માઈલ ડિઝાઇનિંગ● દાંત પર અલગ અલગ પ્રકારના કવર બેસાડવા ● ફિક્સ તથા કાઢી શકાય તેવા દાંત બનાવવા● મોઢામાં આવતી દુર્ગંધ તથા મોઢું ખોલવાની સારવારડો.ધવલ પટેલ ડેન્ટલ હોસ્પિટલકે.કે.કોમ્પ્લેક્ષ, બીજો માળ, ગોલ્ડન માર્કેટની સામે,રવાપર - ઘુનડા રોડ, મોરબીમો.નં.9427036823