મોરબી : મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ બાજીરાજબા કન્યા શાળા ખાતે ડો. હસ્તીબેન મહેતા દ્વારા સવારે અને બપોરે બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.ચંદુલાલ ધરમશીભાઈ શાહ અને સ્વ. શાંતિલાલ મોહનલાલ ઝોબાલિયાના સૌજન્યથી આ બન્ને કેમ્પ યોજવામાં આવ્યા હતા.