ગેસ એસીડીટી, લેટરીનમાં લોહી, જૂની કબજિયાત, પિત્તાશયની પથરી, સ્વાદુપિંડની સમસ્યા, પેટમાં ચાંદા, કમળો કે લીવરની બીમારીનું નિદાન તથા સારવાર હવે ઘરઆંગણેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ, આંતરડા, લીવર, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપી માટે હવે મોરબીવાસીઓને દૂર નહિ જવું પડે. કારણકે પ્રથમ ગેસ્ટ્રો & લીવર કેરના નિષ્ણાંત ડો.ભાવિન બેરા કાલે શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો ઓપીડીનો લાભ લેવા અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો. પેટ આંતરડા, લીવર, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. ભાવિન બેરા (MD, DM- GASTRO SGPGI, LUCKNOW) રાજકોટમાં નાના મવા રોડ ઉપર રાજનગર ચોકમાં એમ્બીશન પ્લસમાં ચોથા માળે પ્રથમ ગેસ્ટ્રો & લીવર કેરમાં ફૂલ ટાઈમ સેવા આપે છે. તેઓ ગેસ એસીડીટી, લેટરીનમાં લોહી, જૂની કબજિયાત, પિત્તાશયની પથરી, સ્વાદુપિંડની સમસ્યા, પેટમાં ચાંદા, કમળો કે લીવરની બીમારીના સ્પેશિયાલિસ્ટ છે. તેઓ દ્વારા દર મહિનાના ચોથા શુક્રવારે મોરબીમાં ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત કાલે તા. 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે 10થી 2 વાગ્યા દરમિયાન તેઓ એપલ હોસ્પિટલમાં બીજા માળે આવેલ સ્પર્શ ક્લિનિકમાં ઓપીડી યોજવાના છે. એન્ડોસ્કોપી માટે દર્દીઓએ ભૂખ્યા પેટે આવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.ઓપીડી : તા.23 જાન્યુ.સમય : સવારે 10થી 2સ્થળ : સ્પર્શ ક્લિનિક, બીજા માળે, એપલ હોસ્પિટલ, મોરબી ફોન : 02822226665મો :7016342022