મોરબી : આજે ડો બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આયોજિત શોભાયાત્રાનું મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે આજરોજ ડો બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે આયોજિત ભવ્ય શોભાયાત્રાનું મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના આગેવાન અને બાર એસોશિએશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા મોરબી તાલુકા પંચાયત સદસ્ય તુલસીભાઈ પાટડીયા, સમાજ આગેવાન મુકેશભાઈ દેગામા અનિલભાઈ સારલા પિયુષભાઈ ઝીંઝુવાડીયા મયુરભાઈ બાબરીયા યોગેશજી ઠાકોર દ્વારા ડોક્ટર બાબા આંબેડકર સાહેબ જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રામાં ભવ્ય સ્વાગત કરવાની સાથે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી શત શત વંદન કરવામાં આવ્યા હતા.