કરિયાવરના પેકેજમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કિચન સેટ, બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી સહિતની આઇટમો સારી ગુણવતા અને વ્યાજબી કિંમતમાં કિચનવેર અને ફર્નિચર ખરીદવાનું મોરબી જિલ્લાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં કરિયાવરનું ખાસ પેકેજ રૂ. 66,750થી શરૂ થઈ રહ્યું છે. તો આપની લાડકવાયી દીકરીના કરિયાવરની ખરીદી માટે આજે જ પધારો. મોરબીના શનાળા બાયપાસ પાસે મોર્ડન હોલની સામે ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેર કાર્યરત છે. જ્યાં સ્ટીલ ફર્નિચર, વુડન ફર્નિચર, પાવડર કોટિંગ ફર્નિચર, ઓફિસ ફર્નિચરની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. સારી ગુણવતા અને વ્યાજબી કિંમતમાં કિચનવેર અને ફર્નિચર ખરીદવાનું મોરબી જિલ્લાનું આ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. વધુમાં અહીં લાડકવાયી દીકરીના કરિયાવર માટે ખાસ પેકેજ મુકવામાં આવ્યું છે. વાસણમાં રસોડા સેટ, ફર્નિચરમાં બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની આઇટમો સાથેનું કરિયાવર પેકેજ 66750થી શરૂ થાય છે. તો આજે જ આ પેકેજ જોવા પધારો. વધુ વિગત માટે અરવિંદભાઇ પટેલ મો.નં. 9913222764 મો.નં. 7990202811