દિવાળી સુધીમાં કરિયાવરના બુકીંગ ઉપર સોનાની ચૂક ફ્રી : જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે. ટંકારાના રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 63 હજારમાં દીકરીના કરિયાવર માટે 138 વસ્તુઓ આપવામાં આવી રહી છે. માણેક સ્તંભ, પલંગ 6×5 , કબાટ થ્રી ડોર, સોફાસેટ 3×2 નંગ-2, ગાદલું બ્રાન્ડેડ (1 વર્ષની વોરંટી સાથે), ફ્રિઝ બ્રાન્ડેડ (1 વર્ષની વોરંટી સાથે), મીક્ષચર (1 વર્ષની વોરંટી સાથે), પંખો (1 વર્ષની વોરંટી સાથે), ઇસ્ત્રી (1 વર્ષની વોરંટી સાથે), ટીપોઇ, સ્ટીલ ડીનર સેટ (હેવી) નંગ-36, ચમચા સેટ નંગ - 6, કુકર (5 લીટર), ગેસ ચુલો (ટફન ગ્લાસ), મેલેમાઇન સેટ નંગ-32, બાથરૂમ સેટ નંગ-10, સ્ટીલની તપેલી (હેવી) નંગ-3, સ્ટીલના ડબ્બા (હેવી) નંગ-3, ટી સેટ નંગ-12, પાણીનું બેડું (હેવી સ્ટીલ) નંગ-2, ખુરશી નંગ-2, બાજોટ નંગ-2, ઓશીકા નંગ-2, બ્લેન્કેટ (ડબલ બેડ), બેડ શીટ (ડબલ બેડ), ટ્રોલી બેગ નંગ-2, ફ્રિઝ સ્ટેન્ડ, દિવાલ ઘડીયાળ,ખમણી, મુખવાસ દાની, દીવડો, પાણીની બોટલ 6 નંગનો સમાવેશ થાય છે. અહીં દિવાળી સુધીના કરિયાવરના બુકીંગ ઉપર દીકરીને ખાસ સોનાની ચૂકની ભેટ આપવામાં આવશે. કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. ફોન કરવાનો તથા રૂબરૂ આવવાનો સમય સવારે 10થી સાંજે 7 સુધીનો રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે. સ્થળ : કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી રણજીતભાઈ ડાંગર મો.નં. 7777919312