મોંઘવારીના સમયમાં પણ કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાનું દરેક પિતાનું સ્વપ્ન થશે સાકાર : જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે. ટંકારાના રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 44,999હજારમાં દીકરીના કરિયાવર માટે 126 વસ્તુઓ આપવામાં આવી રહી છે. માણેક સ્તંભ, પલંગ 6×5 ,કબાટ થ્રી ડોર,ગાદલું બ્રાન્ડેડ (1 વર્ષની વોરંટી સાથે), ટીપોઈ, સ્ટીલ ડિનર સેટ-42 નંગ, કુકર 5 લીટર,મેલેમાઇન સેટ 32 નંગ, બાથરૂમ સેટ નંગ-10, સ્ટીલની તપેલી (હેવી) નંગ-3, સ્ટીલના ડબ્બા (હેવી) નંગ-3, ટી સેટ નંગ-12, ખુરશી નંગ-2, બાજોટ નંગ-2, ઓશીકા નંગ-2, બ્લેન્કેટ (ડબલ બેડ), બેડ શીટ (ડબલ બેડ), ટ્રોલી બેગ નંગ-2, દિવાલ ઘડીયાળ, મુખવાસ દાની, દીવડો, પાણીની બોટલ, પુરી મશીન, સેવ ગાઠિયાનો સંચો, ગરમ કીટલી, રજવાડી ખાટલીનો સમાવેશ થાય છે. કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. ફોન કરવાનો તથા રૂબરૂ આવવાનો સમય સવારે 10થી સાંજે 7 સુધીનો રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે. સ્થળ : કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી રણજીતભાઈ ડાંગર મો.નં. 7777919312